શરત - ૧૪

  • 3.3k
  • 1.7k

(આદિ વિચારતો હોય છે કે નિયતીને એ કઈ રીતે સમજાવશે.)*******************અજાણતાં જ આદિ નિયતી અને ગૌરીની તુલના કરવા લાગે છે. ગૌરી કેટલી સમજદાર, સીધીસાદી પણ સ્વમાની અને માયાળું છે. નિયતીમાં આ ગુણો હશે તો પણ એને કદી દેખાયાં નથી. નિયતી માટે હવે પહેલાં જેવી લાગણી કેમ નથી થતી? શું એ ખરેખર પ્રેમ હતો કે પછી માત્ર આકર્ષણ કે પ્રેમનો ભ્રમ? નથી ખબર પણ જે લાગણી ગૌરી માટે અનુભવું છું એ અલગ છે. એ માત્ર બે મહિનાથી મને જાણે છે છતાં ઓળખે છે, સમજે છે, સાચવે પણ છે. પરીને પ્રેમ કરે છે, મમ્મી પપ્પાનું ધ્યાન રાખે છે, મારું પણ. "હું તો આવું