સેવ ઉસળ ની ફિલોસોફી

  • 2.4k
  • 804

સેવ ઉસળ ની ફિલોસોફી ગઈ કાલે રાત્રે ગેટ ટુ ગેધર માં સેવ ઉસળ શું ખાધું કે મારા માં ફિલોસોફરનો આત્મા ઘુસી ગયો, 'શું છે આ જીવન , શું જીવવા જેવું છે આ જીવન માં, જીવન એટલે શું?, જીવન માં અસંખ્ય ચક્રવ્યૂહ આવશે તો એને હું એમાંથી કઈ રીતે પસાર થઈશ?' ( મને ખબર છે કે મને આવું બધું બહુ થાય છે અને સહન તમારે કરવું પડે છે, શું કરું, ભોગ તમારા) મેં આ પ્રશ્નો ના ઉત્તર સેવ ઉસળ માંથી શોધવાનો પ્રયત્ન કર્યો, અને લો મને તત્ક્ષણ આત્મજ્ઞાન લાંઘ્યું, હું ઈચ્છું છું કે તમને પણ મારા દ્વારા થોડા મટર રૂપી રત્નકણિકા