અતીતરાગ - 49

  • 2k
  • 940

અતીતરાગ-૪૯હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકરોના એવરેજ એજ્યુકેશન ક્વોલિફીકેશન નજર નાખો તો પરિણામ નબળું આવશે.ખુબ ઓછા પ્રમાણમાં ફિલ્મી કલાકરોએ હાયર એજ્યુકેશન અથવા ડીપ્લોમાં કે ડીગ્રી હાંસિલ કરી હોય.આગામી કડીમાં આપણે એક એવાં મલ્ટી ટેલેન્ટેડ અદાકારની વાત કરવાના છીએ જે એકટર પણ હતાં, ડાયલોગ રાઈટર પણ હતાં, થીએટર આર્ટીસ્ટ પણ હતાં, સ્ટોરી રાઈટર પણ હતાં, ટોચના કોમેડિયન પણ હતાં. નામી વિલન પણ હતાં,ડીરેક્ટર પણ હતાં, જે સિવિલ ઇન્જીનીયરીંગના પ્રોફેસર પણ હતાં, અને ... જેમને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.. સિવિલ ઈન્જીનીયરીંગમાં...જેમણે સૌને ખુબ હસાવ્યાં ખુબ રડાવ્યા અને ખુબ ડરાવ્યા પણ ખરાં, ‘કાદરખાન.’ આજની કડી કદાવર વ્યક્તિત્વ ધરાવતાં કલાકાર કાદરખાનને નામ.આજે આપણે એ કાદરખાન વિષે