અતીતરાગ - 45

  • 2.2k
  • 984

અતીતરાગ-૪૫‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો....’આજની કડી માટે જે અભિનેત્રીના નામનો ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું, તેની ઓળખ માટે ઉપરોક્ત ગીતના શબ્દો કાફી છે. જી હાં, બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ ઝીન્નત અમાન. જીન્નત અમાનના અનેક કિરદારમાંથી બે કિરદાર ચર્ચિત રહ્યાં.પહેલું ‘હરે રામ હરે ક્રિશ્ના’માં ‘જેનીશ’નું કેરેક્ટર અને બીજું ‘સત્યમ શિવમ સુન્દરમ્’માં ‘રૂપા.’નું કેરેક્ટર.ધ ગ્રેટ શો મેન રાજ કપૂરને તેની રૂપા ક્યાં અને કરી રીતે મળી ? તે વિષે વાત કરીશું આજની કડીમાં.વર્ષ ૧૯૭૮માં રીલીઝ થયેલી આર.કે. બેનરની ફિલ્મ ‘સત્યમ શિવમ સુન્દરમ’ના નિર્માતા, નિર્દેશક અને એડિટર હતાં, રાજ કપૂર.‘સત્યમ શિવમ સુન્દરમ’માં ઝીન્નત અમાને ભજવેલા રૂપાના પાત્ર માટે સૌ પ્રથમ રાજ કપૂરે