સત્યનો માર્ગ સુરાનો

  • 2.3k
  • 2
  • 746

//સત્યનો માર્ગ સુરાનો// પ્રબોધ અને સુબોધ બે અમીર માતા-પિતાના દિકરા ગયા. પ્રબોધ તેમાંનો એક જે જેના ખરાબ સંગતના મિત્રોને કારણે કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. જેના પરિણામે એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો ભાઈ સુબોધ તે એક સફળ બિઝનેસમેન હતો. ખૂબ જ આનંદી, પ્રેમાળ અને કુટુંબપરાયણ હતો. સમાજમાં એનું ખૂબ મોખરાનું માન સન્માનહતું. ગામના થોડાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થતી. સોસાયટી તેમજ સમાજમાં ઘણાને આ બાબતની ખુબજ નવાઈ લાગત હજી. બધાને થતું કે એક જ માતાપિતાના સંતાન અને બંને ભાઈઓ એક જ વાતાવરણમાં ઊછરેલા હોવા છતાં આ