જીવનનૈયા

  • 2.2k
  • 1
  • 739

//જીવનનૈયા// ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતારામ સિંહે ખૂબ જ ઉત્સાહથી ધંધો શરૂ કર્યો, પરંતુ પાંચ-છ મહિના પછી તેણે શરૂ કરેલ ધંધામાંમોટી ખોટને કારણે તેને ધંધો બંધ કરવો પડ્યો. આ કારણે તે મનમાં અંદર અંદર ખૂબ જ દુઃખી થઈ ગયો. અને લાંબો સમય થવા છતાં તેણે અન્ય કોઈ કામ શરૂ કર્યું ન હતું. રામસિંહને ભણાવનાર પ્રોફેસર કૃષ્ણકાંતને રામસિંહની આ પ્રકારની મુશ્કેલીની માહીતી મળી હતી, જેઓએ તેને તેના અભ્યાસકાળ દરમિયાન જ શીખવ્યું હતું કે દરેક માનવીને જીવન દરમિયાન અને પ્રકારની મુશ્કેલી આવતી હોય છે. મુશ્કેલીઓ વગર જીવ્યું ન ગણાય. પરંતુ જીવન દરમિયાન દરેક મુશ્કેલીઓનો નીડરતાથી સામનો કરવો જોઇએ. તેઓએ રામસિંહને પોતાના ઘરે