અતીતરાગ - 43

  • 2.3k
  • 908

અતીતરાગ-૪૩મહાન ડીરેક્ટર, પ્રોડ્યુસર મહેબૂબખાન નિર્મિત ‘મધર ઇન્ડિયા’ તે સમયગાળાની ખુબ ખર્ચાળ ફિલ્મ હતી. અને તે ફિલ્મે સૌથી વધુ કમાણી પણ કરી હતી. મહેબૂબખાને તેની સઘળી મૂડી ‘મધર ઇન્ડિયા’ ફિલ્મના નિર્માણ પાછળ ખર્ચી નાખી.અને જયારે એ સઘળી મૂડી ખર્ચતા પણ નિર્માણ કાર્ય અટકી પડ્યું ત્યારે મદદે આવ્યાં ફિલ્મના હિરોઈન નરગીસજી. નરગીસજીએ મહેબૂબ ખાનને ખૂટતી આર્થિક સહાય કરી..કરી રીતે ફિલ્મ ‘મધર ઇન્ડિયા’નું નિર્માણ સંપ્પન થયું તેના વિશે જાણીશું આજની કડીમાં.‘મધર ઇન્ડિયા’ મૌલિક સર્જન નથી. મહેબૂબ ખાને વર્ષ ૧૯૪૦માં ડીરેક્ટ કરેલી ફિલ્મ ‘ઔરત’ની રીમેક હતી ‘મધર ઇન્ડિયા’. ‘ઔરત’ ભારતની આઝાદી પહેલાં બની હતી એટલે જુનવાણી પધ્ધતિ અને રીતિ રીવાજો મુજબ બની હતી. ફિલ્મ