2040 ની મોંઘવારી

  • 2.6k
  • 880

2040 ની મોંઘવારીધારો કે તમને અચાનક લાંબી ઊંઘ આવી ગઈ, સમજો ને કે અનકોન્સિયસ થઈ ગયા અને તમે હવે જાગો છો સીધા 17 વર્ષ પછી એટલે કે 2040 માં,(ભાઈઓ, પત્ની હજી છે, બાળકો ના લગ્ન થઈ ગયા છે, એમને પણ છોકરાઓ છે, પણ આપણો ટોપિક બીજો જ છે ,ઓકે?!!!)' મેં કહાં હું, કહાં સે આયા હું, મુજે કુછ યાદ ક્યું નહી આ રહા?!! 'આવા બધા ડાયલોગ આપણે સ્કીપ કરીએ છીએ અને બધું યાદ જ છે એવું માની ને ચાલીએ,હવે તમને બધુ યાદ તો છે કે આ વસ્તુ નો આ ભાવ છે કે ફલાણું આ ભાવ માં મળે છે ,પણ એ