અતીતરાગ - 41

  • 2.1k
  • 910

અતીતરાગ-૪૧‘ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના..’‘તીતર કે દો આગે તીતર.. તીતર કે દો પીછે તીતર...’‘જબ ભી યે દિલ ઉદાસ હોતા હૈ...’‘વાદા કર લે સાજના .. મેરે બીના તુ ના રહે...’‘યે કૌન આયા રોશન હો ગઈ મહેફિલ....’આ સિવાય પણ બીજા ઘણાં ગીતો છે.. પણ આ ગીતો સાંભળતા તમને કોઈ હિરોઈનનું નામ યાદ આવે ખરાં ?એક એવી અભિનેત્રી, જે તેના અભિનય કરતાં અફેરના કારણે વધુ પ્રચલિત હતી.જી, હાં સીમી ગરેવાલ.સીમી ગરેવાલ વિષે વાત કરીશું આજની કડીમાં.સીમી ગરેવાલ એક એવી અભિનેત્રી હતી જેણે ક્યારેય દુનિયાની પરવા કરી નથી.આજથી પાંચ દાયકા પહેલાં સીમીએ ફિલ્મી પરદા પર એવાં ઉત્તેજક અને કામુક દ્રશ્યો ભજવ્યા હતાં