અતીતરાગ - 38

  • 2.2k
  • 1
  • 898

અતીતરાગ-૩૮હિન્દી ફિલ્મ જગતના બે દિગ્ગજ કલાકાર.રાજ કપૂર અને દિલીપકુમાર.બોલીવૂડમાં પગપેસારો કરવા અથવા સિક્કો જમાવવા રાજ કપૂર પાસે તેમના પિતા પૃથ્વીરાજ કપૂરનું સોલીડ બેક ગ્રાઉન્ડ જ પુરતું હતું. એટલે તેમનો સંઘર્ષ આસાન રહ્યો.પણ દિલીપકુમાર તો બોલીવૂડમાં દાખલ થવાની પગદંડીથી પણ અજાણ હતાં.છતાં દિલીપકુમારની હિન્દી ફિલ્મ જગતમાં એન્ટ્રી થતાં પહેલાં જ રાજ કપૂર કરતાં દિલીપકુમારને દસ ગણા મહેનતાણાની ઓફર થઇ.એ કઈ રીતે શક્ય બન્યું ? કેમ અને કેવી રીતે દિલીપકુમારનું બોલીવૂડમાં આગમન થયું. ? એ રસપ્રદ કિસ્સો જાણીશું આજના એપિસોડમાં.આ ઘટના છે વર્ષ ૧૯૪૨ની. બીજા વિશ્વ યુદ્ધનો સમયગાળો હતો.રાજ કપૂર જોબ કરતાં હતાં બોમ્બે ટોકીઝ સ્ટુડીઓમાં.તેઓ આસિસ્ટ કરી રહ્યાં હતાં ડીરેક્ટર અમીયા