અતીતરાગ - 35

  • 2.1k
  • 2
  • 954

અતીતરાગ-35   દેવ આનંદ અને સુરૈયા.   આ એક એવી રીલ લાઈફ જોડી હતી જે રીઅલ લાઈફ જોડી પણ બની શકી હોત. જો સંગીતકાર નૌશાદે એક એન્ટી હિંદુની ટોળકીની આગેવાની ન કરી હોત તો.   નૌશાદ એવું ઇચ્છતાં હતાં કે, હિંદુ દેવ આનંદ સાથે સુરૈયાના લગ્ન કરવાં કરતાં સુરૈયા તેમની ઉંમર કરતાં ૧૮ વર્ષ મોટા, વિવાહિત અને બાળ બચ્ચાં વાળા વ્યક્તિ સાથે સુરૈયા લગ્ન કરે તો નૌશાદને કોઈ વિરોધ નહતો, પણ હિંદુ દેવ આનંદ જોડે તો હરગીઝ નહીં.   એ કોણ હતું, જેની જોડે નૌશાદ, સુરૈયાના લગ્ન કરાવવા ઇચ્છતા હતાં.?   અને કોણ કોણ સામેલ હતું નૌશાદની ટોળકીમાં, દેવ અને