અતીતરાગ - 33

  • 2.2k
  • 820

અતીતરાગ-૩૩જયારે જયારે અનારકલીનો ઉલ્લેખ થાય ત્યારે સૌને મધુબાલા અથવા ફિલ્મ ‘મુગલ-એ આઝમ’નું સ્મરણ થાય.પણ ‘મુગલ-એ આઝમ’ના ઘણાં વર્ષો પહેલાં પણ કોઈએ ‘અનારકલી’ના અમર પાત્રને તેના અનન્ય અભિનયના ઓજસ થકી ફિલ્મી પરદે ઉત્તમ રીતે ઉજાગર કર્યું હતું. તેનું નામ હતું..‘બીના રાય’ એ બેહદ ખૂબસૂરત અદાકારા બીના રાય વિષે વાત કરીશું, જેને ગઈકાલની પેઢી થોડી વિસરી ગઈ છે. બીના રાય, એ નામ પાછળથી પડ્યું. મૂળ નામ હતું ક્રિષ્ના સરીન. જન્મ થયો હતો વર્ષ ૧૯૩૧માં લાહોર ખાતે. તે વખતે ભારત અને પાકિસ્તાન નહતું પણ, હિન્દુસ્તાન હતું.ત્યાંથી તેમનો પરિવાર સ્થળાંતરિત થયો ઉત્તર પ્રદેશના લખનૌમાં. ત્યાં તેમણે લખનૌની કોલેજમાં એડમીશન લીધુ ૧૯૫૦માં.ત્યાં તેમની નજર પડી,