ગજાનનના એકદંત બનવાની રોચક કથા..

  • 7k
  • 2
  • 2.5k

ગજાનન શ્રીગણેશ ..એટલે તો પ્રથમ પૂજનીય દેવ. લાંબી સૂંઢ, મોટા કાન, ઝીણી આંખો વાળા દુંદાળા દેવ છે ગજાનન. શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે.શ્રીગણેશે ગજમુખ ધારણ કર્યાની કથા તો આપ સૌને ખ્યાલ હશે. ગણેશજી સતયુગ અને ત્રેતા યુગમાં વિનાયક તેમજ દ્વાપર અને કળિયુગમાં ગજાનન કહેવાયા. ગણેશજીના આમ તો અસંખ્ય અવતાર છે પરંતુ તેમના આઠ અવતારો ખૂબ જ પ્રસિધ્ધ છે. વક્રતુંડ, એકદંત, મનોહર, ગજાનન, લંબોધર, વિકેટ, વિધ્નરાજ અને ધૂમ્રવર્ણ.ગણપતિ બાપ્પા તો એકદંતા તરીકે