રતન

  • 4.9k
  • 1.6k

રતન જ્યાં વરસે હેત ઉભરાઈને ,ધન્ય છે  જે ધરા, સત્કાર એવો મળે જે નાં દીઠો ક્યાય ,એ કાઠીયાવાડ ની અનોખી પરંપરા......                       વર્ષો પેહલા ની વાત છે. જયારે લોકો નાં મન માં મીઠાશ અને હૈયે અનેરું હેત હતું. આવું જ એક નાનું કાઠિયાવાડ નું ગામ રામપુર. જ્યાં પ્રકૃતિ અને માનવો વચ્ચે અનેરી સંગતતા ભાસતી હતી. મોટા ભાગ નાં લોકો ખેતી કરે. મુખ્ય વસ્તી હતી કણબીની . જે કણ કણ ને જીવન  બનાવી યથાર્થ  મુલવે એ આ મેહનતું વર્ગ .આ કંચન સમી ધરતી ની ગોદમાં વસેલા ગામ માં વીરજી ભાઈ પટેલ નામે ખેડૂત રહે. નાની એવડી ખેતી .પણ  સખત મેહનત એ