સ્મશાન વૈરાગ્ય

  • 3.2k
  • 1
  • 1.3k

// સ્મશાન વૈરાગ્ય// નમસ્કાર મિત્રો, આ બહુ જૂની વાર્તા નથી. એક દિવસ એક કંપનીમાં નોકરી કરતો એક છોકરો હતો. તેને કોઈ ભૂત-પ્રેતમાં વિશ્વાસ નહોતો. તે ભૂતની બાબતમાં માત્ર મનની માયા જ માનતો હતો. એક દિવસ તેની કંપનીમાં કામ વધી ગયું હતું. જેના કારણે તેને ઘરે આવવામાં રાત્રે મોડું થયું હતું. મોડી રાત્રે તે પોતાની ઓફિસથી નીકળી ગયો હતો. તે તેની બાઇક પર જેના ઘરે જવા નીકળ્યો હતો. થોડે દુર સુધી હજી તેનું બોઇંગ ગયું પણ નહીં હોય ક્યાં કોઈ તેમનું બાઇક બંધ પડી ગયું હતું. રાત્રી નો સમય હતો રોડ પર કોઇ હતું નહીં જેને રીપેરીંગ બાબતમાં કઇ જ્ઞાન હતું