નારી શક્તિ - પ્રકરણ- 30 (સતી -સાવિત્રી ભાગ 2)

  • 3.2k
  • 1.1k

નારી શક્તિ, પ્રકરણ- 30, ( "સતી- સાવિત્રી" ભાગ -2 )[ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 30,, "સતી- સાવિત્રી"-આ પ્રકરણમાં આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં સતી-સાવિત્રી નો સત્યવાન સાથે વિવાહ એ વિશે ની કથા જાણી. જેમાં નારદજી સાવિત્રીને સમજાવે છે કે સત્યવાનનું આયુષ્ય હવે એક વર્ષ જ બાકી રહ્યું છે તે અલ્પાયું છે તે જાણવા છતાં સાવિત્રી સત્યવાનને જ પરણે છે અને જંગલમાં સત્યવાન ના માતા પિતાની સાથે સત્યવાન અને સાવિત્રી રહેવા લાગે છે.આ કથા ખૂબ જ સુંદર અને રસપ્રદ હતી. જેમણે પોતાની તપ સાધનાથી પતિ પરાયણ ધર્મની રક્ષા કરીને પતિને મોતના મુખમાંથી