એક સહારો..

  • 3.7k
  • 1.3k

  "હું તમારી સામે હાથ જોડું છું, પ્લીઝ મને ડો. મહેરા ને મળવા દો.. જો હું એમને નહીં મળું તો મારી જિંદગી મારાથી દૂર થઈ જશે." મનહર ભાઈ ડો મહેરા નાં આસિસ્ટન્ટ સામે હાથ જોડીને કરગરી રહ્યા હતા.   એક વખત કીધું ખબર નથી પડતી કે સર ઓપરેશન થિયેટરમાં છે અને આમેય તમારી પાસે અપોઈન્ટમેનટ નથી.. આટલું બોલી ને તે ચાલ્યો જાય છે અને મનહર ભાઈ જમીન પર માથે હાથ દઇને બેસી જાય છે.   તે પોતાના અને તેની પત્ની સરિતા નાં ભુતકાળ નાં પળો ને યાદ કરે છે અને તેને યાદ કરતાં કરતાં તેમની આંખમાંથી એક ટીપું તેમના ગાલ