ઊર્મિઓને ઉંબરે - ભાગ-12 - છેલ્લો ભાગ

  • 2.4k
  • 980

રચના અને બેલા ની વાત કર્યા પ્રમાણે ઘણી બધી સ્ત્રીઓએ ફોર્મ ભરીને આપી દીધા . જેમાં ઘણી સ્ત્રીઓને અમુક પુરુષો સહકાર આપ્યો હતો એમને ઘરે ગૃહ ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કર્યું કારણકે ઘણા બધા પુરુષો ઇચ્છતા હતા કે એમની સ્ત્રીઓ કામ કરે જ્યારે અમુક સ્ત્રીઓના પતિઓએ એમને મારઝુડ પણ કરી પરંતુ કહેવાય છે ને કે સફળતા પામવી હોય તો ઘણું બધું સહન કરવું પડે. બેલા અને રચનાના શબ્દો એમના દિલમાં એટલા બધા ઘર કરી ગયા હતા કે હવે તેમને કોઈનો ડર રહ્યો ન હતો. ધીમે ધીમે બધાએ ગૃહ ઉદ્યોગ માટેના ફોર્મ ભરીને આપી દીધા અને તાત્કાલિક રચના અને બેલાએ એમને