અતીતરાગ - 22

  • 2.2k
  • 2
  • 902

અતીતરાગ-૨૨‘ગબ્બરસિંગ’બસ આ એક અક્ષરી નામ સંભાળતા સૌને સઘળું યાદ આવી જ જાય.વર્ષ ૧૯૭૫માં રીલીઝ થયેલી ‘શોલે’ની વાર્તા લખતાં સમયે લેખક જોડી સલીમ- જાવેદ અને રમેશ સિપ્પીને બધાં જ પાત્રો માટે યોગ્ય ચહેરા મળી ગયાં હતાં, સિવાય કે ગબ્બરસિંગ.અને અંતે ગબ્બરસિંગની શોધ પણ પૂર્ણ કરી સલીમ-જાવેદે.પણ આપને એ વાતની જાણકારી નહીં હોય કે,ગબ્બરસિંગનું પાત્ર પડદા પર આવતાં પહેલાં જ અમજદખાને એવું પ્રણ લઇ લીધું હતું કે, તે આજીવન સલીમ-જાવેદ સાથે સંકળાયેલી કોઈપણ ફિલ્મમાં કામ નહીં જ કરે.એવું તે શું બની ગયું કે, પહેલી ફિલ્મથી જ અમજદખાન આવો અકલ્પનીય અને આકરો નિર્ણય લેવા મજબૂર થઇ ગયાં. ?જાણીશું આજની કડીમાં... ગબ્બરસિંગના પાત્રલેખનની પ્રેરણા