અતીતરાગ - 21

  • 2.1k
  • 1
  • 986

અતીતરાગ-૨૧મહાન એક્ટર, ડીરેક્ટર, પ્રોડ્યુસર સુનિલ દત્ત તેમના ડ્રીમ પ્રોજેક્ટ મુજબનો બંગલો બનાવવા માટે મુંબઈમાં જમીન શોધી રહ્યાં હતાં.અંતે તેમને બાંદ્રા સ્થિત પાલીહિલ વિસ્તારમાં તેમના બંગલા માટે મનપસંદ જગ્યા મળી ગઈ.પણ બંગલાનું નિર્માણ કરતાં પહેલાં સુનિલદત્ત સાબને તે જમીન તળે કોઈ છુપો ખજાનો છે, તેવાં સંકેત મળ્યાં....અને અંતે તેમને એ ખજાનો મળ્યો પણ ખરો..કઈ રીતે તે ખજાનાનો સંકેત મળ્યો ? અને શું શું મળ્યું હતું, એ ખજાનામાંથી ? તેની ચર્ચા આપણે આજના એપિસોડમાં કરીશું.બંગલો અને તે પણ મુંબઈમાં ? આવો વિચાર કરવો એ શેખચલ્લીનું કિરદાર નિભાવવા જેવી વાત છે. મુંબઈમાં વન બી.એચ.કે.નો ફ્લેટ અથવા કોઈ ચોલમાં શિર ઢાંકવાની જગ્યા મળી જાય