// સાર સંભાળ // ------------------------------------------------------------------------------------------- જે માતા-પિતાએ બાળક તરીકે જન્મ આપેલ હોય અને જે તે સમયે માતા-પિતાએ તેમની ફરજ સમજીને દીકરા-દીકરીનો ઉછેર કરેલ હોય અને તેમાંય પોતાના માટેકંઇ બાકી રાખીને સંકટના સમયે જયારે દીકરા-દીકરીનો ખયાલ રાખેલ હોય અને કેટલી મુસીબતો વેઠીને પણ તેમને ઉછેરીને ભણાવી ગણાવી મોટા કર્યા હોય અને આજ બાળકો જ્યારે તેમનો સમય માતા-પિતાની દેખભાળ કરવાનો આવે તેવા સમયે જો તે ન કરી શકે તો તેમના માટે આ નાનકડી સામાજીક વ્યથા સામે લઇને આવ્યો છું. આ બાબત હાલમાં સામાજિક રીતે ઘણી બધી જગાએ સાચા અર્થમાં થતી આવી છે. અગાઉના જમાનામાં બાળકોનો ઉછેળ સંયુકત કુટુંબમાં થતો હતો. સમયજતાં