અતીતરાગ - 15

  • 2.1k
  • 3
  • 920

અતીતરાગ-૧૫ અભિનય સમ્રાટ દિલીપકુમારે તેમની લાંબી ફિલ્મી કારકિર્દી દરમિયાન ઘણી એવી ફિલ્મોમાં ભૂમિકા ભજવવા માટે નનૈયો ભણ્યો હતો, જે ફિલ્મોએ પડદા પર આવ્યાં પછી કંઇક કીર્તિમાન સ્થાપિત કર્યા હતાં.પણ આ વાતના મલાલનો ઉલ્લેખ કયારેય દિલીપસાબે કર્યો નથી. સિવાય ત્રણ ફિલ્મોને બાદ કરતાં..એ ત્રણ ફિલ્મોના નામ હતાં.. બૈજુ બાવરા, પ્યાસા અને ઝંઝીર.સુપરહિટ ફિલ્મ ‘બૈજુ બાવરા’ માટે દિલીપકુમારને રંજ રહ્યો, શા માટે ? ‘બૈજુ બાવરા’નો હિસ્સો ન બની શકવાનો શું કિસ્સો હતો ?‘બૈજુ બાવરા’ નું નિર્માણ કર્યું હતું જાણીતાં ડાયરેક્ટર વિજય ભટ્ટે. વિજય ભટ્ટ અને તેમના ભાઈ શંકર ભટ્ટ ફિલ્મના પ્રોડ્યુસર પણ હતાં.વિજય ભટ્ટ ‘બૈજુ બાવરા’ ના મુખ્ય પાત્ર માટેનો પ્રસ્તાવ લઈને