ઉન્ડરકવર

  • 4.1k
  • 1
  • 1.1k

સુરત શહેર સુપ્રિધ સુતરાઉ કાપડ અને ડાઇમોન્ડ ના વેપારીઓ માટે એક અગત્ય નું શહેર પૂરા ભારત દેશ માં બધા વ્યાપારી ઓ અહી આવી ને પોતાનું કામ ચલાવે અને પૂરા ભારત અને ગુજરાત ના મેન મેન શહેરો માંથી લોકો આવી ને અહી કામ કરે છે 1 / 6 / 2001ના રોજ એક બગસરા ગામે એક ખેડૂત ના ઘરે એક છોકરા નો જન્મ થયો ખેડૂત નું નામ હતું રામ ભાઈ ચૌહાણ તે ખેડૂત હતો એટલા માટે તેને આખા ગામ માં બધાને શાકભાજી આપી કારણ કે તે પૈસાદાર તો નહતો પણ તેને એમ થયું કે આટલું તો કરીજ શકું તે રાજી ન રેડ