‘‘મા’’ ના ગર્ભમાં રહેલ બાઇકની વેદના

  • 2.4k
  • 1
  • 820

    //‘‘મા’’ ના ગર્ભમાં રહેલ બાઇકની વેદના//   આજનો આ લેખ વિશ્વની મહિલાઓ કે જે શારીરિક રીતે સશમતા પામી સંસારના બંધનોનુસાર જે સમયે લગ્નગ્રંથીથી જોડાતી હોય છે. સમયાંતરે તે સ્ત્રી એક સમાજમાં નવો હોદ્દો ગ્રહણ કરી હોય છે. તે એક ‘‘મા’’ નો હોદ્દો હોય છે અને આ હોદ્દો એવો હોય છે કે જેની દરેકે દરેક સ્ત્રીના મનમાં લાલૃા હોય છે, અને આ લાલસા હોય તે ખોટું પણ નથી. સાથે એ પણ સત્ય છે કે જ્યારે સ્ત્રી ‘‘મા’’ તરીકે બાળકને જન્મ આપતી હોય તે સમય આવનાર બાળક માટે તો અમૂલ્ય હોય જ છે સાથે જે પીડાઓને નવ માસ સુધી સહન