/// ડિસ્કો ડાન્સર ///વિકી ગયેલ જમાનાના મશહૂર કલાકારો છે જેમાં મિથુન ચક્રવતી નું નામ પણ જે તે સમયે મોખરાની હરોળમાં હતું. મિથુન ચક્રવતી છેલ્લે છેલ્લે હમણાં પણ ટી.વી. ના પરદે જોવા મળેલ હતા આવા મોટા ગજાના કલાકાર મિથુનની ૧૯૮૨માં‘ડિસ્કો ડાન્સર‘ આવેલ આ ફિલ્મે મિથુનને ફિલ્મ લાઇનમાં મોખરાનું સ્થાન આપવામાં મહત્વ નો રોલ અદા કરેલ હતો. બી. સુભાષે ફિલ્મ ‘અપના ખૂન’ (૧૯૭૮) થી નિર્દેશક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. પણ મિથુન ચક્રવર્તી સાથે ‘તકદીર કા બાદશાહ’ (૧૯૮૨) નું નિર્દેશન કરતી વખતે પોતાના નિર્માણમાં એને સ્ટાર બનાવવાની ખાતરી આપી હતી. એ સમય પર મિથુન ખાસ સફળ થઇ રહ્યો ન હતો. તેમણે મિથુનને