શરત - ૧૧

(11)
  • 3.5k
  • 2
  • 1.7k

(પરીની ગૌરી માટેની લાગણી આદિ અને મમતાબેને જોઈ. આદિ માટે ચિંતિત મમતાબેનને કોઈ વિચાર આવતાં એમનાં ચેહરે હલકી મુસ્કાન પ્રસરી ગઇ.)************************આદિ એનાં રૂમમાં ગયો પછી મમતાબેને ગૌરીને બોલાવી વાત શરૂ કરી. "ગૌરી આજે તેં જે રીતે સ્થિતિ સંભાળી એ માટે તારા વખાણ કરું કે પરીની કાળજી લેવા તારો આભાર માનું સમજાતું નથી.""આભાર... એટલે તમે પણ મને પારકી જ ગણો છો મમ્મી!""ના... ના... ગેરસમજ ન કર ગૌરી. તું તો આ ઘરની લક્ષ્મી છે. તેં જે આજે કર્યું છે એ તો પોતીકાં જ કરી શકે. પરી માટે નિર્ણય લીધો છે તે. તેં તો સાચાં અર્થમાં પરિવારને અપનાવી લીધો છે.""તમે બધાં મારાં જ