રજા??? એક સ્ત્રીને?????........

  • 2.8k
  • 2
  • 1k

લેખ:- રજા???એક સ્ત્રીને?????.......લેખનો પ્રકાર:- મનની વાત લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની છુટ્ટીનો દિવસ? એ કેવો હોય? શું કોઈ માએ છુટ્ટીનો દિવસ જોયો છે? શું એને ક્યારેય પોતાની જવાબદારીઓમાંથી છુટ્ટી મળી છે ખરી? રજાના દિવસે બધાં શાંતિથી ઉઠે. મા કે ઘરની સ્ત્રી વહેલી ઊઠીને સૌનો મનપસંદ નાસ્તો બનાવવામાં વ્યસ્ત હોય કે જેથી એમનાં પ્રિય એવા તમામને રજાના દિવસે પસંદ મુજબનું ખાવા મળે. વળી રજાના દિવસે બધાં જ કામો મોડા થાય! ઉઠવાનું મોડું, નાહવાનું મોડું, નાસ્તો મોડો એટલે જમવાનું પણ મોડું. બપોરે તો જમવાનું મોડું જ થાય! પાછું રજા એટલે બપોર આરામ કરવા માટે જોઈએ. સૌ આરામ કરે. સ્ત્રી પણ એ જ