અતીતરાગ - 11

  • 2.8k
  • 1.2k

અતીતરાગ-૧૧‘નવકેતન’ બેનર હેઠળ વિજય આનંદ દિગ્દર્શિત અને દેવ આનંદ, મુમતાઝ અને હેમામાલિની અભિનીત એક ફિલ્મ બની હતી, જેનું નામ હતું, ‘તેરે મેરે સપને.’તે ફિલ્મમાં એક લોકપ્રિય ગીત છે..‘જીવનકી બગિયા મહેકેગી લહેકેગી..ખુશીયો કી કલિયા ઝુમેગી ઝુમેગી..’તમને ખ્યાલ છે આ ગીતને સંગીતબદ્ધ કોણે કર્યું હતું ?તમને યાદ હશે અથવા ગૂગલમાં સર્ચ કરીને તમે તરત જ કહેશો...કેએસ.ડી.બર્મન. તો તમારો જવાબ ખોટો છે.જી હાં, તો સાચો જવાબ શું છે ? અને કેમ છે, ? તે જાણવા તેની પાછળના ઇન્ટરેસ્ટીંગ કિસ્સાને જાણીએ.લગભગ મોટા ભાગના કુટુંબમાં પિતા-પુત્ર વચ્ચે નાની મોટી ખાટી-મીઠી નોક ઝોક તો થતી હોય. આપણે અહીં વાત કરીએ હિન્દી ફલમ જગતના બે મહાન સંગીતકાર