પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 2

  • 4.3k
  • 2.3k

આપણે આગળ નાં ભાગ માં જોયું કે...નાનકડી દિક્ષા તો હવે એની સાથે રમવા વાળું કોઈક નાનું ઘર માં આવશે તે સાંભળી ને ખુશી થી કુદકા જ મારવા માંડી હતી....હવે આગળ....********પછી... થોડોક ચ્હા નાસ્તો કરાવીને... અને મ્હોં મીઠું કરાવીને....તેમ જ...એક મીઠાઇ ના બોક્ષ સાથે.... ડોક્ટર પ્રહલાદ ભાઈ...ને હષૅ ભેર બધા એ વિદાય આપી...પછી તો ઘર માં આનંદોત્સવ છવાઈ ગયો.... હંસાબહેન તો ખુશ ખુશાલ થઈ ને... આજુબાજુ બધે જ ..આઠમ નો પ્રસાદ આપવાની.. સાથે સાથે પોતાની નાની વહુ.. લક્ષ્મી ને સારા દિવસો છે..તેવા શુભ સમાચાર પણ આપી આવ્યા....બધા જ માતા અંબે ના દશૅન નો લાભ લેવા આવ્યા..તેમ જ લક્ષ્મી દેવી ને..વધાઈ પણ