લાલ સિંહ ચડ્ઢા

(11)
  • 2.1k
  • 1
  • 844

લાલ સિંહ ચડ્ઢા : ફિલ્મ રીવ્યૂ(માત્ર ફિલ્મ રીવ્યૂ)કભી કભી જો યે આધી લગતી હૈ,આધી લીખ દે તું, આધી રેહ જાને દે, જાને દે.જિંદગી હૈ જૈસે બારીશોં કા પાની,આધી ભર લે તું આધી બેહ જાને દે, જાને દે.ફિલ્મના એક ગીતના આ શબ્દોથી વ્યક્ત થતી જિંદગી વિશેની હકીકત, સમજણ અને સૂચન ફિલ્મની વાર્તાના મુખ્ય પાત્ર સહિત ઘણાં પાત્રોમાં ઝીલાય છે.મૂળ વર્ષ ૧૯૯૪માં રીલીઝ થયેલી અંગ્રેજી ફિલ્મ "ફોરેસ્ટ ગમ્પ"ની ઓફિશિયલ સિક્વલ એવી આ ફિલ્મના નિર્માતાએ મૂળ ફિલ્મની આભા અને શોભા જાળવવાનો પૂર્ણ પ્રયાસ કર્યો છે. ફિલ્મ બેઠી નકલ પણ છે અને ભારતીયકરણ કરેલી અલગ કલેવર પણ ધરાવે છે.સહજ રીતે જ મૂળ ફિલ્મ સાથે