#પાટણ ગુજરાત️પાટણ વિશે આ પણ જાણો️ ***********************પાટણમાં વનરાજ ચાવડાના પાટણની સ્થાપના બાદ મિત્ર ચાંપા ભરવાડને વનરાજ ચાવડાએ પાવાગઢ સ્થિત ચંપાનેર વસાવી તેને રાજ્ય સુપ્રત કર્યું.અજયપાળ (ઈ.સ. ૧૧૭૧ - ૧૧૭૫) ગુજરાતના ચાલુક્ય (સોલંકી) વંશના ભારતીય રાજા હતા. તેમણે પોતાની રાજધાની અણહિલવાડ પાટણ (આધુનિક પાટણ)થી હાલના ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ટૂંકા ગાળા માટે શાસન કર્યું હતું.અજયપાળઈ.સ. ૧૧૭૧ – ૧૧૭૫તેમના પુરોગામી કુમારપાળથી વિપરીત અજયપાળે જૈન ધર્મનું રક્ષણ કર્યું ન હતું. આ કારણે પાછળથી જૈન ઇતિહાસકારોએ તેમને નકારાત્મક રીતે રજૂ કર્યા છે અને તેમના પર જૈનો પર અત્યાચાર કરવાનો અને કુમારપાળને ઝેર આપવાનો આરોપ લગાવ્યો છ સોલંકી વંશ અથવા ગુજરાતના ચાલુક્ય એક રાજપૂત