અતીતરાગ - 8

  • 2.7k
  • 1.2k

અતીતરાગ-૮રીયલ લવ સ્ટોરીને પણ ટક્કર મારે તેવી એક રીલ લવ સ્ટોરી.હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રીલથી શરુ થયેલી પ્રેમ કહાની રીયલ લાઈફમાં તબદીલ થયાં બાદ અંગત અને સાર્વજનિક જિંદગીમાં કઈ હદ સુધી તેના સારા-નરસા પરિણામના આઘાત-પ્રત્યાઘાત પડે છે તે વિષય પર વાત કરીશું... અને એ જગ મશહુર પ્રેમ કહાનીના પાત્રો છે..ગુરુદત્ત અને વહીદા રહેમાન.શરૂઆતમાં બંને જોડાયા એક વ્યવસાયિક મિત્રો તરીકે, અને અંત આવ્યો એક ક્લાસિક પ્રેમ કહાની દ્વારા.એટલા ઘનિષ્ટ સંબંધો કે, તેમના ઊંડા અને ઊંધાં પ્રત્યાઘાત પડ્યા ગુરુદત્તના વૈવાહિક જીવન અને ગુરૂદત્તની અંગત જિંદગી પર પણ હંમેશ માટે પૂર્ણવિરામ મૂકાઈ ગયું..આપણે વાત કરીશું વહીદા રહેમાન અને ગુરુદત્તની એ પહેલી મુલાકાત વિષે.બન્ને ક્યાં,