સંબંધ. કોમ

(12)
  • 4k
  • 1.3k

*સંબંધ.કોમ* "હું એક વાર્તા છું મૉમ?"નાનકડી જિયાનો પ્રશ્ન ! રેશમી ચોંકી ગઈ, "આ તે કેવો પ્રશ્ન?"પછી હળવેકથી જિયા ના ગાલે ટપલી મારતાં બોલી,"બેટુ ,આવું કોણે કહ્યું મારી લાડલીને? અને ઇંગલિશ મીડીયમ માં ભણતી વ્હાલસોયી ને પૂછ્યું, "યુ નો બેબી વાર્તા એટલે શું હોય?"જિયા બોલી " આઈ ન્યુ મૉમ નાનુએ શીખવાડ્યું વાર્તા એટલે સ્ટોરી." રેશમી એક ગર્ભશ્રીમંત બાપની એક ની એક દીકરી હતી.કહેવાય છે ને કે પાણી માંગે ત્યાં દૂધ હાજર થઈ જાય એવું જ સેમ રોટલી માંગે તો પિત્ઝા હાજર!રેશમી એટલે એની નાનકડી 16 રૂમની રિયાસતની રાજકુમારી!માતા-પિતા ઉપરાંત દાદીની છત્રછાયામાં ઉછરેલી રેશમી પર રૂપ આપવામાં પ્રભુએ પણ ચારે હાથે કૃપા