ઉધાર લેણ દેણ - 4

  • 4.3k
  • 2.1k

ભાગ ૪ અત્યાર સુધી આપણે જોયું કે મીરા ના ઘર નો દરવાજો ખટ ખટ થાય છે. તેમને ખોલ્યું તો શીલા અને ગિરીશ જ હતા . હવે આગળ ની વાર્તા જોઈએ. મીરા અને રામ કહે છે , અરે શીલા બહેન ગિરીશ ભાઈ આવો ને . બંને જણા અંદર આવ્યા. શીલા અને ગિરીશ બેઠા, ત્યાં તો શીલા એ કહ્યું અરે મારી બહેન ની છોકરી ૧૨ વી કક્ષા માં ઉત્તીર્ણ આવી છે આ વાત માં તમને બંને ને હું અમારા ઘેર ચા પીવા બોલાવવા આવ્યા હતા. મીરા એ કહ્યું અભિનંદન અને રામ એ પણ કહ્યું અભિનંદન તમારા બહેન ની દીકરી ને. શીલા એ