Loaded કારતુસ - 10

  • 2.1k
  • 848

Ep- 10 Ep -- 10↕️ "કંઈક અંશે ગાફેલ ઈન્સાન બેફિક્રીમાં ગફલત કરી બેસે એ સ્વાભાવિક બાબત છે. જ્યારે બાયપોલર ડિસઓર્ડર અથવા તો સરળ ભાષામાં કહીએ તો સાઈકોથેલ્મિયા ડિસઓર્ડરનાં પેશન્ટસ સતર્કતાનાં શિકાર બનતાં હોય છે." "વાહ, એજન્ટ કુટ્ટી! તમે તો એક ઉમદા સાઇકોલોજીસ્ટ તરીકેની થિયરી પ્રસ્તુત કરીને કંઈ. વેરી ગુડ રિસર્ચ." "થેંક્યું મેમ." "પણ, તમે તમારો બેકઅપ પ્લાન ડિસ્કસ કરવાનું ભૂલી રહ્યા છો કે!" હજુ એક ચોક્કો ફેંકાયો મિસ. માયરા તરફથી. "એક્ચ્યુલી મેમ, ઈટ્સ અ ટોપ સિક્રેટ. અને આમેય આ પ્લાન સક્સેસફુલ થશે એટલે બેકઅપ પ્લાનની ખાસ જરૂરત ઊભી જ નહીં થાય. તો, લેટ્સ ડિસ્કસ અવર ધીસ પોઇન્ટ બ્લેન્ક પ્લાન ઓન્લી."