અતીતરાગ - 6

  • 2.9k
  • 3
  • 1.4k

અતીતરાગ – ૬અતીતરાગની ગત પાંચમી કડીના અંતે મેં કહ્યું હતું કે. અતીતરાગ કડી ક્રમાંક છમાંઆપણે હરિહર ઝરીવાલા ઉર્ફે સંજીવકુમારનું ફિલ્મી નામ કઈ રીતે અને કોણે પાડ્યું એ રસપ્રદ કિસ્સા વિષે ચર્ચા કરીશું.શેક્સપીયરે એવું કહ્યું હતું કે. નામમાં શું રાખ્યું છે ?જો આ વિશ્વભરની વસ્તીમાં આપ સ્વયંના અસ્તિત્વને મહત્તા આપતા હો તો આપનું નામ જ આપની એ ઓળખ છે, જેના થકી સૌ આપથી પરિચિત છે, અને ભવિષ્યમાં યાદ પણ કરશે.પણ કોઈને તેનું નામ નાપસંદ હોય તો ? શું કરવાનું ?સંજીવકુમારને તેના નામ હરિહર ઝરીવાલામાં કોઈ ફિલ્મી ટચ નહતો લાગતો એટલે તેમણે તેનું નામ બદલ્યું, એકવાર નહીં પણ બે વાર, હાં બે