નાજાયજ જાયજ - 6

  • 2.7k
  • 1
  • 982

પરસોત્તમદાસે કહ્યું "બેટા પ્રાચી રાતનાં અગીયાર થયા હવે તું ઊંઘી જા અમે પણ ઊંઘી જઈએ છીએ."પ્રાચીએ કહ્યું " પાપા આગળ કહોને મને ઊંઘ નથી આવતી.""બેટા પ્રાચી મને ઊંઘ આવે છે.બે દિવસની દૌડ ધામનાં કારણે થાક પણ લાગ્યો છે."" પાપા મારા બચપણની ને ભયલાની વાત ક્યાંરે કહેશો ?""સવારે તો તું કોલેજમાં જતી રહીશ.જ્યારે તું કોલેજથી આવીશ ત્યારે હું ઓફિસમાં હોઈશ એટલે તને હું રાતે જમ્યાં પછી નિરાંતે આગળ વાત કરીશ.ઓકે.""ઓકે પાપા.ગુડ નાઈટ એન્ડ સ્વિટ ડ્રીમ."પ્રાચીએ કહ્યું"ગુડ નાઈટ"કહી પરસોત્તમદાસ ઊંઘવા માટે ચાલ્યાં ગયાં.સવારે પ્રાચી કોલેજ માટે તૈયાર થઈ નિકળતા પહેલા માતા પિતાને પગે લાગી.કાર લઈ કોલેજ જવા નિકળી.રસ્તાંમાં તેણે વિચાર્યું એક વચન