ડો. વિક્રમ સારાભાઇ

  • 3.6k
  • 4
  • 1.1k

  ડો. વિક્રમ સારાભાઇ -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------   ગુજરાત રાજયના પનોતા પુત્ર અને જેઓએ દુનિયાભરમાં મહાન ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી તરીકે ભારતનું નામ વિશ્વભરમાં ગુંજતું કર્યુ એવા વિક્રમ અંબાલાલ સારાભાઈ (૧૨ ઓગસ્ટ ૧૯૧૯ - ૩૦ ડિસેમ્બર ૧૯૭૧) જેઓનો આજે તા. ૧૨/૮/ ના રોજ જન્મદિવસ છે, અને તેઓને કોટી કોટી વંદન કરતાં આ લેખ સમર્પણ કરું છું. ડો. વિક્રમ સારાભાઇનો જન્મ જન્મ તારીખ ૧૨ ઓગસ્ટ ૧૯૧૯ (મંગળવાર) જન્મસ્થળ અમદાવાદ, ભારત મૃત્યુ તારીખ ૩૦ ડિસેમ્બર ૧૯૭૧ મૃત્યુનું સ્થળ હેલ્સિયન કેસલ, કોવલમ, તિરુવનંતપુરમ, કેરળ, ખાતે થયેલ હતું. તેમનું  સાચું નામ તેઓનું પૂરું નામ વિક્રમ અંબાલાલ સારાભાઈ હતું. તેઓના અંતિમ સંસ્કાર અમદાવાદ ખાતે કરવામાં આવેલ હતાઇ મૃત્યુ