ASIATIC LION (ગીરના સિંહ)

  • 5.4k
  • 2
  • 2k

ગુજરાત રાજ્ય ના જુનાગઢ જીલ્લામાં ગિરનારમાં વસ્યા સિંહો વિશ્વમાં પ્રખ્યાત છે. જેના વિશે માહિતી : ગીર- ઘણા લોકો આફ્રિકા ના સિંહ ની પોસ્ટ મૂકી ને લખી નાખે છે હા ગીરની મોજ હા..ગીરનો સાવજ નમણો છે એ કાળીયા ભેગો મોટો નથી થયો.ચડે નહિ શૂરવીરતા શિયાળયા ના મોભે, સાવજ ની વાતો સાહેબ સાવજ ને જ શોભે. એશિયાઇ સિંહ એ બિલાડ વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે.આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી ૫ "મોટી બિલાડી" ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર,