પોળનું પાણી - 3

  • 2.7k
  • 2
  • 1.5k

3. મેં થોડીવાર એ તરફ જોયું અને ફરી હવે હું ઉડાડું ને એ યુવતી ફીરકી પકડે એમ શરૂ કર્યું. 'તમારું નામ?' મેં ઉપર જ જોયે રાખતાં પુછ્યું. 'મોનીકા. તમારું?' એણે કહયું 'શ્રીકાંત.' મેં કહયું. વાહ. સારી શરૂઆત. મારૂં સંપુર્ણ ધ્યાન બપોરના ઓછા પવનમાં થોડી મુશ્કેલીએ ચડેલા પતંગમાં હતું. હજી બધી પબ્લિક જમવા ઉતરી ન હતી. ત્યાં બાજુનાં જ ધાબેથી બૂમ પડી- 'એ.. ચોર.. મારો મોબાઇલ ગયો..' એક સ્ત્રી ચીસો પાડતી એ ધાબાની પાળ તરફ દોડી. હું એ સ્ત્રી જતી હતી એ તરફ દોડ્યો. એ ચોર મોનીકા ઉભી હતી તે તરફ દોડ્યો. હવે હું એ પુરુષ તરફ દોડ્યો. એ અમારી પોળનો