અંતરપટ - 5

  • 2.4k
  • 2
  • 1.2k

અંતરપટ-5  મારો આરંભ અને મારો અંત તું છે, મારા અંતરમાં જાગતો ધબકારો તું જ છે શમણાંઓની સોનેરી સવાર અંતરપટમાં આશા ઉજાળતો તું જ છે, ભર બપોરે લાગણીઓનો ઉકળાટ બફારામાં વસતો હાશકારો તું જ છે, સમીસાંજે થાકેલી ઇચ્છાઓ ડુબતી મારી નાવનો કિનારો તું છે, શ્યામ રાત ટળવળતી આંખો ઢળતી ઉંમર અને વિસામો મારો તું જ છે.         હું એક પૈસાદાર કુટુંબનો નબીરો છું. હું  ખુબજ અત્યંત લાડકોડમાં ઉછરેલો છું. મારા પિતાજી પાસે મોટો બિઝનેસ છે. જો કે નાના ભાઈના અણધડ વહીવટના કારણે અત્યારે એ મંદીમાં ફસાયો છે.    પરિવારમાં અમે બે ભાઈ અને માબાપ છે. હું શરૂઆતથી જ