અંતરપટ - 3

  • 2.8k
  • 1
  • 1.4k

અંતરપટ-3  જીવનમાં ઘણા લોકો તમને એવા મળે કે જેમાના વર્તનથી તમે કઠોર હ્રદયના બની જવાના વિચાર આવે, ઘણા બની પણ જાય, પણ તમારું અંતરપટ તમને તમારા વાસ્તવિક સ્વભાવને છોડવા ન દે તો સમજવું કે તમે તમારા અંતરપટ સાથે જોડાયેલા છો...    એમણે ભાવનાને, તૃષારના બાબતે એકવાર ફેરવિચારણા કરવા સમજાવી જોઈ પરંતુ પ્રેમમાં પાગલ થઈ ચુકેલી ભાવનાને કે સમયે તૃષાર   સિવાય બીજું કંઈ દેખાતું નહોતું. પરંતુ એને ક્યાં ખબર હતી કે તૃષારના માતા-પિતા એ તૃષારને સ્પષ્ટ કહી દીધું હતું કે,"ભાવના આપણી લાઈફ સાથે સેટ થઈને નહી રહે તો એને તારે છુટાછેડા આપી દેવાના.’’         પહેલેથી જ આવી વિચારસરણી