અતીતરાગ - 5

  • 1.9k
  • 954

અતીત રાગ- ૫અતીત રાગ શ્રેણીની આજની પાંચમી કડીમાં આપને વાર્તાલાપ કરીશું હિન્દી ફિલ્મજગતમાં ટોચનું સ્થાન હાંસિલ કરનાર દિગ્ગજ ગુજરાતી અભિનેતા સ્વ.સંજીવકુમાર વિષે.સંજીવકુમારને તેની રીલ નહીં, પણ રીયલ લાઈફમાં એકવાર એક કુપુત્રની ભૂમિકા ભજવવાની ફરજ પડી. એ બેડ સન. કારણ ? આ એ સમયની વાત છે જયારે સંજીવકુમાર એકટર નહતા બન્યા.હરિહર ઝરીવાલા, એટલે કે સંજીવકુમારે તેમની અસ્સલ જિંદગીમાં એક કુપુત્રની ભૂમિકા એટલાં માટે ભજવવી પડી કારણ કે, તેઓ ઈશ્વર આધીન સમય અને સંજોગની કઠપૂતળી બની ગયાં. તેમના પરિવાર પર આર્થિક સંકટનું આભ તૂટી પડ્યું. સંજીવકુમારના પિતા જેઠાલાલ ઝરીવાલાનો વર્ષ ૧૯૪૯ના નવેમ્બર મહિનામાં એક પ્રાણઘાતક હ્રદયરોગના હુમલામાં સ્વર્ગવાસ થયો.એ સમયે સંજીવકુમારની ઉમર