Love@Post_Site - 5

  • 1.8k
  • 808

જયસુખભાઈ બહાર ઊભા હતા, ચાલુ વરસાદે છત્રીના આધારે અને કોમ્પલેક્ષની છત નીચે. રોહિત ત્યાંથી નીકળ્યો ગાડી ઉભી રાખી અને જયસુખભાઈને આગ્રહ કર્યો તેની ગાડીમાં બેસવા માટે. જયસુખભાઈએ પૂછ્યું, “કેમ? સારી ઇમ્પ્રેશન પાડવી છે?” રોહિતે પણ કીધું, “અંકલ, આપણે જે વાત થઈ એ પહેલા હું એક માણસ છું, મારું જાણીતું મુસીબતમાં હોય તો તેને મદદનુ પૂછવું પડે એટલે પૂછ્યું બાકી તમારી મરજી.” જયસુખભાઈ થોડું અકળાયા અને “હા હવે હાલ હાલ ઘર સુધી મૂકી જા ડાહ્યો થાતો.” આમ તો જયસુખભાઈને રોહિતની પરીક્ષા લેવાનું મન થયું એની હોશિયારી અને વિનમ્રતાની. ઘરે પહોંચી સ્વરાને રોહિતને મળવાની અને ફોન કે કોઈ પણ રીતે વાત કરવાની