// જીવની અહંતા // // સંસાર સ્વરૂપી વૃક્ષ ઉપર અમૃત સમાન બે ફળ મળે છે. એક મીઠી વાણી અને બીજું સારા લોકોની સંગત // મા પોતાના બાળકને જન્મ આપે છે. એ બાળકને તેના માતા-પિતા સાથે સાથે તેમના ઘરમાં રહેતા અન્ય સગા સંબંધીઓ કે જેમાં જન્મ લેનાર બાળકના ભાઇ-બ્હેનથી માંડી કાકા-કાકી, ફોઇ-ફુવા, થી માંડીને નજીકના બધા સગાઓ અને ખાસતો જેમણે જન્મ આપેલ છે તે માતા-પિતાના રહેઠાણની પાસે વસતાં આડોશી-પાડોશી નો સંપર્ક સૌથી મોટા પ્રમાણમાં હોય છે. જે બાળકનો જન્મ થયેલ છે તે બાળક ક્રમાનુસાર વયસ્ક થતું હોય છે અને પરિણામ સ્વરૂપ જેમ માતા-પિતાનો જીવન સંસાર જે રીતે ચાલ્યો તે મુજબ