કલ્પાંત - 3

  • 2.7k
  • 1.5k

તો સુની વહુ એ નક્કી થતાં જ કંચનબેને કહ્યું,"પ્રવિણ કેમ ના આવ્યો સુની વહુ!" આટલો ઝડપી પ્રશ્ન પુછાશે એ સુનીને ખબર નહોતી એની મુંઝવણ વધી ગઈ. ધીમે ધીમે સુનીની આંખો ભીની થવા લાગી એ સાથે જ કંચનબેન વ્યાકુળ થઈ ગયાં.એમને હજી કંઈ સમજાતું નહોતું. કંઈ અજુગતું તો નથી બની ગયું ને? એમના મનમાં ધ્રાસકો પડ્યો એટલે જ એમણે વહુના ખભે હાથ મુકીને કહ્યું, "જે કંઈ વાત હોય તે જલ્દી કહી દો સુની વહુ! તમે બિલકુલ મુંઝાશો નહીં." મન મક્કમ કરીને સુનીએ શરૂઆત કરી,"મમ્મી! પ્રવિણે તો મને છ મહિના પહેલાં છોડી દીધી છે. હું તમને બધી જ વાત કરુ છું. તમે