કલ્પાંત - 2

  • 2.8k
  • 1.5k

કંચનબેનની નજર ગાડી પર પડી અને બહાર ઉભેલાં। સરોજકાકીનેપણ જોયાં. એ ઝડપભેર સરોજકાકીને પાસે આવીને એમના પગે લાગતા બોલ્યા.‘‘કોણ આવ્યું છે કાકી?" "તારા દીકરા પ્રવિણની વહુ આવી છે કંચનવહુ, અને એ પણ એકલી આવી છે. પ્રવિણને સમય નહીં મળતો હોય એટલે બિચારી એકલી વહુને ધકેલી દીધી લાગે છે. પૈસા બચાવવા પહેલાં તો છાનાછાના એકલાએ તેની મરજીમુજબ પ્રેમલગ્ન કરી લીધાં અને હવે વહુનેય એકલી એકલી મોકલી દીધી. પણ કંચનવહુ! હવે તો પરી જેવી વહુ આવી ગઈ છે એટલે જમણવાર લીધા વગર નહીં મુકીએ હો! "સરોજબેન ખુશમિજાજ થઈને બોલ્યાં. કંચનબેનને શું કહેવું એ કંઈ સમજણ પડતી નહોતી. 'પ્રવિણની વહુ? એ પણ આ