અમરપ્રેમ

  • 2k
  • 2
  • 678

ભારતીય ફિલ્મ જગતમાં વિકી ગયેલ દાયકાના મશહૂર અદાકાર સ્વ. રાજેશ ખન્ના ઉર્ફે (કાકા) ના હુલામણા નામથી ઓળખાતા જેઓને જે તે સમયગાળા દરમિયાન વિશિષ્ટ સન્માનોથી નવાજવામાં આવ્યા હતા તેમની મશહૂર ફિલ્મ ‘‘અમરપ્રેમ‘‘ જે બાબતે હાલમાં છ-સાત દાયકા વટાવી ચુકેલ વ્યક્તિઓને તો કહેવાની જરૂર નહીં પડે તેઓએ તો આ ફિલ્મ ને લગભગ થીયેટરમાં નીહાળી હશે જ, પરંતુ હાલની જનરેશન જેમાં મોટાભાગના માતૃભારતીના વાચકો અને લેખકો પણ સામેલ હશે જેઓએ આ મશહૂર ફિલ્મ ની મજા માણી નહીં હોય તેમની માટે ‘‘અમરપ્રેમ‘‘ ની કહાની છણાવટ રજૂ કરેલ છે. આ તબક્કે હું માતૃભારતી એપ સંચાલનના સમસ્થ આયોજકોને અભિનંદન પાઠવું છે તેઓએ આ વ્યવસ્થા ને ઓપ