પ્રેમ ની એક અનોખી વાર્તા - ભાગ 1

  • 4.1k
  • 1
  • 2.4k

દરેક સ્ટોરી ની જેમ જ... હું સવૅ પ્રથમ એ જ જણાવવા માંગીશ કે....આ વાર્તા પણ કાલ્પનિક છે... કોઈ પણ વ્યક્તિ,નામ કે સ્થળ, સંજોગો..જો આ વાર્તા ને મળતા આવતા હોય તો એ એક સંયોગ માત્ર જ હશે...પ્રસ્તાવના: આ એક સંયુક્ત, ખુશ ખુશાલ પરિવાર ને આવરી લેતી વાર્તા છે... જેમાં બે બહેનો અને તેમની લાગણી ઓ...તેમજ તેમના પ્રેમ ની આજુબાજુ મોટા ભાગે વાર્તા વણૅવી લેવાઈ છે...તો શરુ કરીએ..એક નવા જ મુદ્દા પર લખવામાં આવતી વાર્તા ..આશા છે કે, આગળ ની વાર્તા ઓ ની જેમ જ તમને આ વાર્તા પણ કદાચ ખૂબ જ ગમશે...એક અમદાવાદ શહેર... તેમાં રહેતું એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવાર.એક