તેરા યાર હું મે...

  • 5.3k
  • 1.9k

વાત હોત જો પ્રેમ ની તો હૃદય ચિરી. પુરાવા આપી શકું. આતો નસે નસે જે દોડી રહી એ દોસ્તી ની વાત છે. ઑગસ્ટ મહિના નાં નો પહેલો રવિવાર. 'ફ્રેનડશીપ ડે ' આહલાદક વાતાવરણ, ધીમો પડતો વરસાદ, પવન થીહલતા ડોલતા લીલા પાન, વહેલી સવાર અને મિત્રોનાં હુફાળા લાગણી ભર્યા મેસેજીસ... સાંજે ચોક્કસ મળવાના નાં વાયદા, પાર્ટીઓ, કઈક અલગ પ્લાન, રવિવાર ની મસ્ત સાંજ. મિત્રો આ મિત્રતા નો દિવસ છે શું?? ખરેખર આવો દિવસ હોય? બધાંના ઘર માં એક વાક્ય કોમન હશે, આ દિવસે કે આવા તે કંઈ દિવસ હોય? બે પેઢી વચ્ચે વિચારોનું શાબ્દિક યુદ્ધ બધા નાં ઘર માં કદાચ થતું